સમાજ વિશે

તા . ૧૪/૩/૧૯૬૫, રવિવાર વિક્રમ સંવત ૨૦૨૧, ફાગણ સુદ એકદાશીના રોજ માધાપર લેવા પટેલ જ્ઞાતિમંડળ સંચાલિત સરસ્વતી વિધાલય ખાતે કચ્છના લેવા પટેલ જ્ઞાતિજનોની એક બેઠક મળી જેમા સમાજ રચના કરવા નિર્ણય લેવાયો. તા. ૨૬/૧૨/૧૯૬૫ બંધારણ મંજુર થયું જેને તા. ૨૭/૦૨/૧૯૬૬ ના બહાલ કરાયું હતું. ત્યારથી આજ દિવસ સુધી સમાજે જ્ઞાતિજનોના સહિયારા સાથ સહયોગથી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કર્યો છે અને વ્યવસાયિક શિક્ષણમાં નર્સિંગ કોલેજ શરૂ કરી છે. સંગઠનના માધ્યમે આત્મસન્માન માટે પ્રયાસ કર્યા છે. બિન જરૂરી રૂઢિઓ ત્યજવા અને સામાજિક સુધારા અપનાવવા વાતાવરણ પૂરું પાડવા નમ્ર પ્રયાસ કર્યો છે, સાર્વજનિક આરોગ્ય સેવા ક્ષેત્રે કચ્છ-ભૂજ ખાતે હોસ્પિટલ શરૂ કરી લોકોપયોગી ભાવના સેવી છે. સમાજની દરેક પ્રવૃત્તિઓમાં દાતાશ્રીઓનો વિશ્વાસ, જ્ઞાતિજનોનો પુરૂષાર્થ ચાલકબળ બન્યો છે.

New website is under construction......

બંધારણ

બંધારણ સુધારા મંતવ્ય ફોર્મ

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, ભુજની તા. ૧૦/૦૬/૨૦૧૮ ના રોજ મળેલ વાર્ષિક સામાન્ય સભામાં નક્કી થયા મુજબ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજના બંધારણમાં સુધરા સૂચવવા માટે માત્ર લેવા પટેલ જ્ઞાતિજનો માટે ઉપયોગમાં લેવાનું ફ્રોર્મ

નોંધ :-

1આ ફોર્મ માત્ર લેવા પટેલ જ્ઞાતિજનો માટેજ છે.

2વેબસાઇડ ઉપર મુકેલ મૂળ બંધારણમાં આપ કઈ કોલમમાં શું સુધારો સૂચવવા માંગો છો તે કલમ અને પેટ કલામના નંબર સાથે નોંધ કરવી જેથી સુધારો ક્યાં સૂચવવા માંગો છો તે સ્પષ્ટ થઇ શકે.

3તા. ૩૧/૦૭/૨૦૧૮ સુધી સુધારા સૂચવી શકાશે તે પછી આવેલ સુધારા કે મંતવ્ય સ્વીકાર્ય રહેશે નહિ જેની નોંધ લેશો.

4બંધારણ સુધારા મંતવ્ય સ્પષ્ટ ભાષામાં સમજાય તે રીતે લખવા વિંનતી છે.

Your message has been sent successfully.
પૂરું નામ :
ઉ.વ. :
દેશ :
નંબર મોં. :
ઇમેઇલ :
સરનામું :
સૂચવેલ સુધારા ( કલમ પ્રમાણે ) :

Our Location

સરદાર પટેલ વિદ્યા સંકુલ,
ભુજ-મુન્દ્રા રોડ,
ભુજ કચ્છ-370001.

Phone No

+91 2832 231177

Our Email

info@sklpsbhuj.com