top headlines
કચ્છની સૌપ્રથમ હાર્ટ, કિડની, કેન્સર હોસ્પિટલનું 8 ડિસેમ્બરના ખાતમુહૂર્ત
ભુજ સમાજમાં વ્યવસાય ઉત્કર્ષ કાર્ય શરૂ : આજે જ સંપર્ક કરો...
સમાજમાં 70% નવા દાતાઓએ દાન આપ્યું : સંસ્થા મહાન,કાર્ય મહાન...
For English
For English
અમારા વિશે
ભુજ સમાજ ટાઈમ લાઈન
ઐતિહાસિક ઉત્સવોની ઝલક
સમાજ વિશે
ધ્યેય અને ઉદ્દેશ
નવતર યોજના
બંધારણ
અમારી ઓળખ
સમિતિ
શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ
શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ
શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ
સંસ્થાની પ્રવૃત્તિ
શ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ
શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ
કન્યા વિદ્યાલય
કુમાર વિદ્યાલય
કોમ્યુનિટી હોલ
હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર
નર્સિંગ ઈન્સ્ટીટ્યુટ
શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ
વ્યવસાય
સમાચાર
ઇ-મેગેઝિન
SKLPS સમાચાર
ચોવીસી સમાચાર
વિદેશ સમાચાર
સમાજ
દેશના સમાજ
વિદેશના સમાજ
ગેલેરી
ફોટો ગેલેરી
વિડીયો ગેલેરી
સંપર્ક
સંપર્ક
દાન
સંદર્ભ સાઇટ
ભુજ સમાજ ટાઈમ લાઈન
ટાઈમ લાઈન
૧૯૬૫
ભુજ સમાજ સ્થાપના, બંધારણ લખાયું
૧૯૬૬
જમીન ખરીદવા બેઠક
૧૯૬૭
2 - 32 એકર - ગુંઠા જમીન ખરીદાઈ જ્યાં હાલ કન્યા સંસ્કારધામ કન્યા વિદ્યામંદિર છે.
૧૯૭૦
શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજનું મકાન બંધાયું.
૧૯૭૨
શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ - ભુજની સ્થાપના થઈ.
૧૯૭૩
યુવક સંઘ દ્વારા સરસ્વતી સન્માન, પ્રવાસ શરુ થયો.
૧૯૭૫
યુવક સંઘ દ્વારા જ્ઞાતિનું ત્રિમાસિક અંક મુખપત્ર શરુ થયું.
૧૯૭૫
ભુજ સમાજે જ્ઞાતિજનોને અન્યાયકારી શક્તિઓ સામે ખુલ્લાં આંદોલન ચલાવ્યા, જેથી લોકાદર વધ્યો.
૧૯૮૧
૧૯૮૧ થી ૮૭ જાગૃતિ અભિયાન તેજ બનાવાયું, પોલિયો ડોઝ, આર્થિક- શૈક્ષણિક આંદોલન શરૂ થયું.
૧૯૮૧
વિશ્વ જ્ઞાતિ પરિષદ યોજાઈ તે પ્રસંગે સમાજ હેતુ પ્રથમ વાર જાહેર ફંડ કરાયો.
૧૯૮૭
કન્યાઓને શિક્ષણ સુવિધા માટે છાત્રાલયમાં ભુજ મોકલવા ગામોગામ પ્રવાસ કરાયો.
૧૯૮૮
કન્યા સંસ્કારધામની સ્થાપના થઈ.
૧૯૯૦
શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજનો રજત જયંતી ઉત્સવ ઉજવાયો.
૧૯૯૨
શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર શાળા શરૂ કરાઈ.
૧૯૯૨
જ્ઞાતિની કન્યા કેળવણી માટે કેન્યા દેશનો પ્રવાસ સંસ્કારધામ ઋણ સ્વીકાર મહોત્સવ.
૧૯૯૩
જ્ઞાતિમાં સમાજ સ્તરે પ્રથમવાર સમુહલગ્નોની શરૂઆત. ૨૦૧૫ સુધી ૧૦૨૦ યુગલ જોડાયા.
૧૯૯૭
કચ્છી લેવા પટેલ સમાજ ભુજની વિવિધ પ્રવુતિઓ માટે ભુજ - મુન્દ્રા માર્ગે જમીન ફાળવાઈ.
૧૯૯૭
સમાજ દ્વારા કન્યા-કેળવણી ફંડ માટે આખાતી દેશોનો પ્રવાસ કરાયો.
૧૯૯૮
માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર( હોસ્પિટલ ) નું ખાતમુહર્ત
સમાજ કુમાર શાળા ( આર.ડી. વરસાણી) ખાતમુહર્ત
માતૃશ્રી ધનબાઈ ગાંગજી ભુડીયા કોમ્યુનિટી હોલ નું ખાતમુહર્ત
મેં. લક્ષ્મણભાઈ ભીમજી છાત્રાલય વિંગ અને સમાજ મુખ્ય કાર્યાલયનું ઉદ્દઘાટન
૨૦૦૦
સમાજ હોસ્પિટલ ( માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ભુજ ) નું ઉદ્દઘાટન
૨૦૦૧
ભૂકંપ સમાજની બિલ્ડીંગોને નુકશાન.
૨૦૦૪
કુમાર છાત્રાલયની વિંગનું ' માતૃશ્રી કુંવરબાઈ કરસન રૂડા હાલાઈ નામકરણ કરાયું .
૨૦૦૪
માતૃશ્રી આર.ડી. વરસાણની કુમાર વિદ્યાલય ઉદ્દઘાટન, સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, લાલજીભાઈ રૂડા પિંડોરિયા રમતગમત સંકુલ ઉદ્દઘાટન, આંખ વિભાગ - ઓપેરશન થિયેટર પ્રારંભ.
૨૦૦૭
બળદિયા સર્વોદળ ના મેડિકલ કેમ્પમાં ભુજ સમાજે વ્યવસ્થા સહયોગ આપી નિ:શુલ્ક સર્જરીઓ ધરાવતા કેમ્પ સંસ્કૃતિનો પ્રારંભ કરાવ્યો.
૨૦૧૦
ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર મહોત્સવ નિમિતે વિવિધ આઠ કેમ્પમાં વ્યવસ્થા સહયોગ આપી ૩૬ હજાર દર્દીઓને નિરામય જીવન માટે પ્રયાસ કર્યો.
૨૦૧૦
શ્રી કચ્છી લેવા પેટલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના
૨૦૧૨
શ્રી કચ્છી લેવા પટેલ કન્યા - કુમાર ઉચ્ચતર પ્રાથમિક વિભાગ શરુ થયો.
૨૦૧૩
શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામ રજત જયંતી મહોત્સવ ઉજવાયો.
૨૦૧૫
શ્રી કચ્છી લેવા પટેલ સમાજ સુવર્ણજયંતી મહોત્સવ ઉજવાયો
૨૦૧૫
કચ્છી લેવા પટેલ જ્ઞાતિ ઈતિહાસ - સંઘર્ષ ગાથા દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું
૨૦૧૮
શ્રી કચ્છી લેવા પટેલ કન્યા - કુમાર શિક્ષણ ધોરણ ૧(પ્રાથમિક) થી શરુ કરવામાં આવ્યુ.
૨૦૧૮
ડિસેમ્બરમાં કન્યા વિદ્યામંદિર શાળા રજત જયંતી મહોત્સવ ઉજવવાનું નક્કી કરાયું.
Close
હોમ
અમારા વિશે
ભુજ સમાજ ટાઈમ લાઈન
ઐતિહાસિક ઉત્સવોની ઝલક
સમાજ વિશે
ધ્યેય અને ઉદ્દેશ
નવતર યોજના
બંધારણ
અમારી ઓળખ
સમિતિ
શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ
શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ
શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ
સંસ્થાની પ્રવૃત્તિ
શ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ
એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ
કન્યા વિદ્યાલય
કુમાર વિદ્યાલય
કોમ્યુનિટી હોલ
હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર
નર્સિંગ ઈન્સ્ટીટ્યુટ
શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ
આગામી પ્રસંગો
સમાચાર
ઇ મેગાઝિન (સંદેશ)
SKLPS સમાચાર
ચોવીસી સમાચાર
વિદેશ સમાચાર
સમાજ
દેશના સમાજ
વિદેશના સમાજ
ગેલેરી
ફોટો ગેલેરી
વિડીયો ગેલેરી
સંપર્ક
સંપર્ક
દાન
સંદર્ભ સાઇટ