SKLPS સમાચાર

20181031_143150-1508x759-13

ત્રીજા ભાગની સ્પર્ધાઓ જીતી કચ્છ ઝોનનો સપાટો....એક રૂપિયા ફી માં સનદી અધિકારી....

વીર વલ્લભ તને વિનવું શિરે નમું સરદાર, આઝાદી આપી ગયો એ કણબીનો કુમાર. અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમના જન્મદિવસે શત કોટી નમન.....

inCollage_20181031_110042255-12

આજમેં આગે જમાના હૈ પીછે.......પાટીદાર આકાશમાં ભુજ સમાજની તારિકાઓ......

800 મીટર દોડમાં પ્રથમ પ્રિયંકા હિરાણી 2 મીનિટ 58 સેકન્ડ 88 માઈક્રો સેકન્ડ દ્વિતિય ન્યૂસી હિરાણી 3. 04: 97 વિજેતા થઈ કચ્છી લેવા પટેલ સમાજ ભુજનું ગૌરવ વધાર્યું હતું....

20181031_090758-11

અમદાવાદમાં પટેલ પાવર છવાયો......સૌના સરદાર...

સરદાર પટેલની 143 મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતભરના હજારો લેવા કડવા પટેલ યુવક યુવતીઓ રમતગમતના માધ્યમે એક્ત્ર થતાં ફરી એકવખત અમદાવાદ પટેલ પાવર અનુભ....

IMG-20181012-WA0075-10

રમતગમતમાં સમાજની દીકરીઓએ અપાવી અહમ સફળતા:: પાંચ લાખનું ઈનામ

કચ્છી લેવા પટેલ સમાજને કન્યાઓએ વધુ એક વખત ગૌરવ અપાવ્યું છે. ભુજ સમાજની કચ્છી લેવા પટેલ ક્ન્યા વિદ્યામંદિર શાળા એ લીગ કબ્બડી માં પ્રથમ રહી ઉત્કૃષ્ટ પ્ર....

inCollage_20181011_061749578-9

એક કરોડનું દાન :: નારાણપરના દાતા ધનજીભાઈ કરશન વરસાણી પરિવાર દ્વારા લેવા પટેલ હોસ્પિ. નવા આઈ.સી.યુ.

એક કરોડનું દાન :: કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ સંચાલિત માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું હાલ વિસ....

inCollage_20181004_070308345-8

શ્રી કચ્છી લેવા પટેલ ક્ન્યા વિદ્યામંદિર ભુજ રજત જયંતી ઉપલક્ષમાં ભુજ આસપાસની શાળાઓ માટે વિવિધ હરિફાઈ

આગામી ડિસેમ્બરમાં ઉજવાનારા શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર રજત જયંતી મહોત્સવના આગોતરા થનગનાટમાં ભુજ શહેર તેમજ આસપાસની ગુજરાતી અને અંગ્રેજી મ....

20181002_205149-7

અન્ડર 19 હેન્ડબોલ શાળાકીય રાજ્યકક્ષા સ્પર્ધામાં ભુજ સમાજ કુમાર સ્કૂલ (આર.ડી.વરસાણી શાળા) ટીમ બીજાકમ

યુવા સંસ્ક્રુતિ અને રમત ગમત અધિકારીની કચેરી ગાંધીનગર આયોજિત અન્ડર 19 હેન્ડબોલ સ્પર્ધામાં ગાંધીનગર ખાતે કૌવત યુક્ત રમત બતાવી કચ્છી લેવા પટેલ સમાજ‌ કુમ....

inCollage_20181002_071012520-6

ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ માટે સ્પર્ધાઓ તા. 14/10/2018

કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર રજત જયંતી ગરિમા મહોત્સવ 2018 અંતર્ગત ભૂતપૂર્વ છાત્રાઓ માટે વિવિધ હરિફાઈઓનું આયોજન તા. 14/10/2018 ના સવારે 8:30 થી કન્યા સંસ્કાર....

Screenshot_20181201-032824_Drive-5

કચ્છી લેવા પટેલ ક્ન્યા વિદ્યા મંદિર રજત જયંતી ગરિમા મહોત્સવનો લોગો સમાજના છાત્ર- છાત્રાઓએ સર્જ્યો

તા.29/09/2018 ના કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર રજત જયંતિ મહોત્સવનો લોગો પ્રકાશિત કરાયો. એક સાથે 51 સંદેશ આપતા આ લોગોની મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે સંઘર્ષથી ....

20180926_163811-800x450-4

ભુજમાં યોજાશે પાટીદાર ઓલ્મ્પિયાડ : લેવા અને કડવા પટેલ સમાજોના યુવાનો-યુવતીઓ ભુજ સમાજ ખાતે રમશે.

પટેલ જ્ઞાતિના સંગઠનને મજબૂત કરવાના હેતુથી સરદારધામ અમદાવાદ, અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજ અને કચ્છી લેવા પટેલ સમાજના ત્રિવેણી સંગમે સરદાર પટેલની જન્મ ....

Screenshot_20180926-143321_WhatsApp-3

ચોવીસીમાં કપાસનું વાવેતર સૌથી વધુ. ભુજ સમાજે કૃષિ સધ્ધરતા પ્રયાસના અનુસંધાને કરેલ સર્વે...

ચોવીસીમાં કપાસનું વાવેતર સૌથી વધુ. જૂદા જૂદા પાકોનો ભુજ સમાજે કૃષિ સધ્ધરતા પ્રયાસના અનુસંધાને કરેલ સર્વે....રાયડો,એરંડા, રંજકો, અનુકમે બીજા,ત્રીજા,ચોથા ....

Screenshot_20180920-143954_Gallery_crop_716x537-2

કચ્છી લેવા પટેલ સમાજની નવી વેબસાઈટનો પ્રારંભ કરાયો.

કચ્છી લેવા પટેલ સમાજની નવી વેબસાઈટનો પ્રારંભ કરાયો. સમાજના શ્રેષ્ઠીવર્ય દાતા ગીરધરભાઈ મેઘજી પિંડોરીયાએ જ્ઞાતિજનોને અર્પણ કરતાં જણાવ્યું કે દેશ‌ દુન....